લીલાપર રોડ ઉપર બાઈકની ઠોકરે સાયકલસ્વાર વૃદ્ધ ઈજાગ્રસ્ત 

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર નિલકલમ સોસાયટી ગૌશાળાની બાજુમાથી પસાર થઇ રહેલા નજીભાઇ રામજીભાઇ ચાવડા ઉ.65 નામના વૃદ્ધને પુરપાટ ઝડપે નીકળેલા GJ-03 MQ-5866 નંબરના બાઈક ચાલકે ઠોકર મારી પછાડી દેતા ધનજીભાઈને માથામા તથા જમણા પગના ગોળામા ઇજા થતા અકસ્માતના આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text