મોરબીની જૂની જેલ નજીક મહિલા સહીત ત્રણ જુગારી ઝડપાયા 

- text


મોરબી : મોરબીના વિસીપરામાં ધોળેશ્વર રોડ ઉપર આવેલ જૂની જેલ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી કાનજીભાઇ મેરૂભાઇ જાસલીયા, નરસીભાઇ બેચરભાઇ જંજવાડીયા અને શીલ્પાબેન મહેશભાઇ બાબરીયાને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 840 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text