અવધ TVS લાવ્યું છે રક્ષાબંધન ધમાકા ઓફર : 27મીથી ચાર દિવસ મહા લૉન કમ એક્સચેન્જ મેલા

 

રૂ. 2500 સુધીનું એક્સચેન્જ રોયલ્ટી બોનસ : ટીવીએસ સ્કૂટર માત્ર રૂ. 11,111ના ડાઉન પેમેન્ટમાં : ટીવીએસ બાઇક માત્ર રૂ. 7999ના ડાઉન પેમેન્ટમાં : આજે જ મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો
3માંથી કોઈ 1 ઓફરનો પણ લાભ મળશે
● ઓછું ડાઉન પેમેન્ટ
● 7.99 ટકા વ્યાજદર
● 0 પ્રોસેસિંગ ફી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બાઇક જૂનું થઈ ગયું છે ? તો હવે નવા બાઇક વસાવવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. જુના અને જાણીતા અવધ ટીવીએસમાં 27મીથી ચાર દિવસ રક્ષાબંધન ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં એક-બે નહિ અનેક ફાયદાઓ મળી રહ્યા છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર આજે જ બુક કરાવો અને અઢળક લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં તા.27,28,29 અને 30 ઓગસ્ટ આ ચાર દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા યોજાશે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. દરેક મોડેલ ઉપર 2500 સુધીનું એક્સચેન્જ રોયલ્ટી બોનસ, ટીવીએસ સ્કૂટર માત્ર રૂ. 11,111ના ડાઉન પેમેન્ટમાં અને ટીવીએસ બાઇક માત્ર રૂ. 7999ના ડાઉન પેમેન્ટમાં મળશે. અહીં ઓછું ડાઉન પેમેન્ટ 7.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસિંગ ફી આ ત્રણમાંથી કોઈ પણ એક ઓફરનો લાભ લઈ શકાશે.

અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી 
મો.નં. 8849602098
મો.નં. 8401468276