ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની એ ડિવિઝન પોલીસે કરી ઉજવણી 

- text


મોરબી : ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરાવી ઇસરોએ આખા વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. આજના આ ઐતિહાસિક દિવસની મોરબીમાં અનેક સ્થળોએ ઉજવણી થઈ રહી છે. ત્યારે એ ડિવિઝન પોલીસ પરિવાર દ્વારા પણ આ ગૌરવવંતી ઘટનાની ઉજવણી કરવામાં આવી હતી. એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ આતશબાજી કરી ફટાકડા ફોડીને હર્ષની લાગણી અનુભવી હતી.

- text

- text