મોરબીમાં ધ નેક્સા બ્યુટી સલૂનનો શુભારંભ : દરેક ટ્રીટમેન્ટ ઉપર 50%નું ડિસ્કાઉન્ટ

 

અનુભવી સ્ટાફ દ્વારા દરેક પ્રકારની સ્કિન અને હેર ટ્રીટમેન્ટ ઉપલબ્ધ, બ્રાઇડલ મેક અપના સ્પેશિયાલિસ્ટ : ઓફર મર્યાદિત સમય માટે જ, તો આજે જ પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ધ નેક્સા બ્યુટી સલૂનનો શુભારંભ થયો છે. આ નિમિત્તે અહીં દરેક ટ્રીટમેન્ટ ઉપર 50 ટકાનું આકર્ષક ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ડિસ્કાઉન્ટ ઓફર ટૂંક સમય માટે જ હોય તો તેનો લાભ લેવાનું ચૂકશો નહિ.

મોરબીમાં એસપી રોડ ઉપર ફ્લોરા-17 સામે આવેલ રોયલ પ્લાઝામાં પહેલા માળે ધ નેક્સા બ્યુટી સલૂન કાર્યરત થયું છે. આ સલૂનમાં અનુભવી સ્ટાફ દરેક ટ્રીટમેન્ટ કરી આપે છે. અહીં હેર ટ્રીટમેન્ટમાં હેર સ્પા, કેરાટીન, સ્મૂથનિંગ, હેર કલર, સ્ટ્રેટનિંગ સહિતની ટ્રીટમેન્ટ તેમજ સ્કિન ટ્રીટમેન્ટમાં ખીલ માટેની ટ્રીટમેન્ટ, પીગમિટેશન ટ્રીટમેન્ટ, હાઇડ્રા ફેશિયલ સહિતની ટ્રીટમેન્ટ અને બ્રાઇડલની તમામ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત કોઈ પણ ઇવેન્ટ માટે પણ તમામ ટ્રીટમેન્ટ સાથે તૈયાર કરી આપવાની સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. અહીંની ટિમ બ્રાઇડલ મેકઅપની સ્પેશિયાલિસ્ટ છે. અહીંની ખાસ વાત એ છે કે આ તમામ ટ્રીટમેન્ટ હાલ અડધી કિંમતે કરી આપવામાં આવી રહી છે.

ધ નેક્સા બ્યુટી સલૂન
પહેલો માળ, રોયલ પ્લાઝા,
ફ્લોરા -17 સામે,
એસપી રોડ, મોરબી
મો.નં.9033349282
મો.નં.9687514056