VACANCY : એસ્ટિકા ટાઇલ્સ LLPમાં 32 જગ્યાઓ માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ એસ્ટિકા ટાઇલ્સ LLPમાં 32 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


● સ્લિપહાઉસ ઈન્ચાર્જ – 1
● સ્લિપહાઉસ સુપરવાઇઝર – 4
● લોડિંગ સુપરવાઇઝર – 5
● પેકિંગ સુપરવાઈઝર – 4
● સ્ટોરકીપર – 1
● લોડર / ટ્રેક્ટર ડ્રાઈવર – 2
● ફોર્કલિફ્ટ ડ્રાઈવર – 1
● સિરામિક લેબ ટેકનિશિયન – 3
● જનરલ સુપરવાઈઝર – 2
● ઓફિસ સ્ટાફ – 3
● બિલિંગ સ્ટાફ – 4
● એકાઉન્ટન્ટ – 2


એસ્ટિકા ટાઇલ્સ LLP
ખોખરા હનુમાન રોડ,
બેલા સામે, મોરબી
મો.નં.9727833500
મો.નં.8866171579