ખાખરેચી ગામના વતનીએ અમેરિકાના ન્યૂજર્સીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો 

- text


મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામના વતની અને હાલમાં અમેરિકાના ન્યુજર્સી ખાતે પાર્સીપેનીમાં રહેતા ગુણવંતભાઈ આરદેશણાએ 77માં સ્વાતંત્રપર્વ પ્રસંગે માભોમને યાદ કરી આન બાન અને શાન સાથે પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભક્તિ દીપાવી હતી.

- text

- text