REAL ESTATE : 2 દુકાન, 6 ગોડાઉન તથા 50 હજાર સ્કે.ફૂટ સુધીના પ્લોટ ભાડે આપવાના છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે, જુના રફાળેશ્વર રોડ, 8એ નેશનલ હાઇવેથી નજીક 6 ગોડાઉન અને ખુલ્લા પ્લોટ ભાડે આપવાના છે. આ ઉપરાંત બેલા- રંગપર રોડ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે દુકાન વેચવાની છે. દલાલભાઈઓ પણ આવકાર્ય છે.

ગોડાઉન ભાડે આપવાનું છે

7000 સ્કે. ફૂટ- 1 ગોડાઉન
5000 સ્કે. ફૂટ – 2 ગોડાઉન
2500 સ્કે. ફૂટ – 3 ગોડાઉન

સુવિધા : 24 કલાક પાણી, મેક્સીમમ 135 હોર્સ પાવર ઇલેક્ટ્રીસિટી, વિશાળ પાર્કિંગ, ટોયલેટ, લેબર ક્વાર્ટર

નોંધ : બે ગોડાઉન એક જ પ્રિમાઇસીસમાં સાવ નજીક જ છે એટલે 10 હજાર સ્કે.ફૂટના ગોડાઉનની કેપેસિટી થઈ શકશે

પ્લોટ ભાડે આપવાના છે

50 હજાર સ્કે.ફૂટ
10 હજાર સ્કે.ફૂટ
5 હજાર સ્કે.ફૂટ
2 હજાર સ્કે.ફૂટ

( નોંધ : અહીં વિશાળ જમીન છે એટલે હજુ આનાથી પણ મોટા પ્લોટ ભાડે મળી શકશે અથવા જરૂરિયાત મુજબની સાઈઝના પ્લોટ પણ ભાડે મળી શકશે.)

સરનામું :
ભડીયાદ કાંટા પાસે,જુના રફાળેશ્વર રોડ, 8એ નેશનલ હાઇવેથી નજીક, મોરબી
મો.નં.9979999529