હિમાલય ટુર્સની જન્માષ્ટમી ધમાકા ઓફર : બેંગકોક- પટ્ટાયાનું પેકેજ માત્ર રૂ. 45,999થી શરૂ

 

6 રાત્રી અને 7 દિવસની ટુર : 3 સ્ટાર હોટેલ, બ્રેક ફાસ્ટ, સાઈટસીન, પિક અપ ડ્રોપ સહિતની સુવિધા : 5 સપ્ટેમ્બરથી ટુર શરૂ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ જન્માષ્ટમી સ્પેશિયલ પેકેજ લઈ આવ્યું છે. જેમાં ખાસ થાઈલેન્ડનું પેકેજ મુકવામાં આવ્યા છે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે ટ્રીપને મન ભરીને માણો.

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે આવેલ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા જન્માષ્ટમી સ્પે. થાઈલેન્ડ ટુરનું આકર્ષક પેકેજ મુકવામાં આવ્યું છે. આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર અમદાવાદ – બેંગકોક- અમદાવાદની રહેશે. આ ટૂર સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં બેંગકોક- પટ્ટાયા સહિતના આકર્ષણો રહેશે. આ ટુર માત્ર રૂ. 45,999થી શરૂ થશે. જેમાં 3 સ્ટાર હોટેલ, બ્રેક ફાસ્ટ, સાઈટસીન, પિક અપ ડ્રોપ સહિતના અનેક સવલતો હશે. તેમ હિમાલય ટુર્સની યાદીમાં જણાવાયું છે.

તો આજે જ આપનું પેકેજ બુક કરાવો.

વધુ વિગત માટે  
મો.નં.9374031098
મો.નં.9725331098