મોરબીના કાંતિનગરમાં જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબીના કાંતિનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રહીમભાઈ રમઝાનભાઈ માજોઠી અને અયુબભાઈ દિલાવરભાઈ સામતાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text