હળવદના રામેશ્વર જોગડ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના રામેશ્વર જોગડ ગામે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રહલાદભાઇ નાનજીભાઇ ઢવાણીયા, ભરતભાઇ કેશાભાઇ પાટડીયા, ગુગાભાઇ માવજીભાઇ મજેઠીયા, દિનેશભાઇ માવજીભાઇ સુરેલા, બેચરભાઇ માવજીભાઇ પાટડીયા, અનિલભાઇ ગેલાભાઇ મજેઠીયા અને જગદીશભાઇ ગોરધનભાઇ કુડેચાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,420 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text