પાર્કિંગમાં દબાણ દુર કરવા અને પાણીનો નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડ જીઆઈડીસી પાસે રેનોલ્ટ શો-રૂમની સામે આવેલા હરિઓમ કોમ્પલેક્ષમાં પાર્કિંગમાં કરવામાં આવેલું દબાણ અને ગટરના પાણીનો નિકાલ કરવા કોમ્પલેક્ષના ધંધાર્થીઓએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

- text

હરિઓમ કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા ધંધાર્થીઓના જણાવ્યા પ્રમાણે હરિઓમ કોમ્પલેક્ષના પાર્કિંગની જગ્યામાં દબાણ દુર કરવા અને સાથે જ વરસાદી અને ગટરના પાણીનો નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

- text