ટંકારાના વીરપર ખાતે ભાલોડીયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

- text


ટંકારા : ટંકારાના ભાલોડીયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. હરજીવનભાઈ મહાદેવભાઈ ભાલોડીયા તેમજ વસંતભાઈ પરસોત્તમભાઈ ભાલોડીયાના દીકરી સ્વ. ડોલીબેન પાર્થ કુમાર પડસુંબિયા તેમજ તેમના દીકરા મયુરભાઈ વસંતભાઈ ભાલોડીયાની પુણ્યતિથિ નિમિતે રાજકોટ વોલીયન્ટરી બ્લડ બેંક માટે તા. 28 જુલાઈને શુક્રવારે સવારે 9 થી 3 કલાકે મારૂતિ હોલ, શ્રી કેરડીયા હનુમાનજી મંદિર, વિરપર (મચ્છુ), ટંકારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લેવા હરજીવનભાઈ તેમજ વસંતભાઈ ભાલોડીયાએ અનુરોધ કર્યો છે.

- text

- text