હળવદના ચરાડવા ગામે વરલીના આંકડા લેતા એક ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે રણછોડરાયના મંદિર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા નિલેશ વિનુભાઈ મહેતા નામના શખ્સને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1370 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text