ધ નાઈટ લાઈફ કાફેમાં રાત્રે 7થી સવારે 4 સુધી હોમ ડિલિવરી ફ્રી

 

પીઝા, બર્ગર, હોટડોગ લઈને સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, પુરી-શાક, પાઉભાજી, થિક સેક, કોલ્ડ કોફી, બ્રાઉની, કોલ્ડડ્રિંક્સ અને આઈસ્ક્રીમ સહિતની અઢળક વેરાયટી
અડધી રાત્રે પણ મોરબીવાસીઓને ટેસ્ટનો ચસ્કો ઘરેબેઠા મળી રહેશે : આકર્ષક કોમ્બો ઓફર્સ પણ ઉપલબ્ધ : હોમ ડિલિવરી માટે મો.નં. 8907199999 ઉપર ફોન કે વોટ્સએપ કરો

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના નાઈટ આઉટનું સરનામુ બનેલું ધ નાઈટ લાઈફ કાફેએ હવે ફ્રી હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી છે. જેથી ઘરે કે ઓફિસે ઉજાગરા કરતા લોકોને પણ એક ફોન કે મેસેજે સરળતાથી ટેસ્ટી ફૂડનો ચસ્કો મળી શકે. તો હવે રાત્રે ઉજાગરો કરો તો નાઈટ લાઈફ કાફેની ફ્રી ડિલિવરી સર્વિસને ન ભૂલતા.

મોરબીની ભાગોળે રાજપર ચોકડી નજીક છેલ્લા 5 વર્ષથી ધ નાઈટ લાઈફ કાફે કાર્યરત છે. જ્યાં દરરોજ રાત્રે મોટી સંખ્યામાં મોરબીવાસીઓ પરિવાર સાથે તેમજ મિત્રો સાથે આવીને ટેસ્ટી ફૂડની લિજ્જત માણે છે. અહીં પીઝા, ગારલીક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાય, બર્ગર, હોટડોગ, સેન્ડવીચ, મેગી, થિક સેક, કોલ્ડ કોફી, સિઝલીંગ બ્રાઉની, બ્રાઉની, આઈસ્ક્રીમ, કોલ્ડડ્રિન્ક્સ, મુંબઈ સ્પે. પાઉભાજી, પુલાવ, ઢોસા, ઉત્તપમ, ચાઈનીઝ, પુરી શાક, જૈન ફૂડ સહિતની ફૂડની અઢળક વેરાયટી મળે છે.

વધુમાં અહીં કોમ્બો ઓફર્સમાં ફ્રેન્ચ ફ્રાય, વેજ બર્ગર, કોલ્ડડ્રિંક્સ માત્ર રૂ. 179માં, હોટડોગ, ફ્રેન્ચ ફ્રાઈસ, મેગી માત્ર રૂ. 209માં, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, કોલ્ડડ્રિંક્સ માત્ર રૂ. 229માં, વેજ સેન્ડવીચ, થિક સેક, ફ્રેન્ચ ફ્રાઈસ, મેગી, કોલ્ડડ્રિંક્સ માત્ર રૂ. 309માં, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, વેજ સેન્ડવીચ, બર્ગર, કોલ્ડડ્રિંક્સ માત્ર 369માં, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, મેગી, ચીઝ ગાર્લીક બ્રેડ, વેજ. ગ્રીલ સેન્ડવીચ, કોલ્ડડ્રિંક્સ-2 રૂ. 449માં મળે છે.

હાલ ધ નાઈટ લાઈફ કાફે દ્વારા ફ્રી હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેના માટે રૂ. 300થી વધુ રકમનો ઓર્ડર આપવો જરૂરી છે. આ ડિલિવરી સર્વિસ સાંજે 7થી સવારે 4 સુધી આપવામાં આવે છે. તો રાત્રે ઉજાગરા વેળાએ જો ભૂખ લાગે તો અચૂકપણે મો.નં. 8907199999 ઉપર ફોન કે વોટ્સએપમાં ઓર્ડર કરો.

ધ નાઈટ લાઈફ કાફે
રાજપર ચોકડી, શનાળા નજીક,
રાજકોટ- મોરબી હાઇવે, મોરબી