એડોબ પ્રીમિયરમાં વીડિયો એડિટિંગ શીખો માત્ર 1 મહિનામાં : મેક્સ ઇન્ફોમાં 20મીથી નવી બેચ શરૂ

ખાસ એડિટિંગ માટેની અદ્યતન કોમ્પ્યુટર સિસ્ટમ, 4-4 વિદ્યાર્થીઓની માત્ર 2 જ બેચ : વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એડોબ પ્રોમિયરમાં વીડિયો એડિટિંગ હવે માત્ર 1 જ મહિનામાં શીખી શકાશે. કારણકે મેક્સ ઇન્ફોમાં નવી બેચ શરૂ થવા જઈ રહી છે. તો આ ક્ષેત્રમાં રુચિ ધરાવનાર આજે જ એડમિશન લઈ લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર માધવ માર્કેટમાં શોપ નં. 25માં મેક્સ ઇન્ફો છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. તેમના દ્વારા એડોબ પ્રીમિયરમાં વીડિયો એડિટિંગ શીખવવામાં આવે છે. આ માટે નવી બેચ 20 જુલાઇથી શરૂ થવાની છે. અહીં વર્ષોના અનુભવી નિષ્ણાંત દ્વારા એ ટુ ઝેડ પોઇન્ટ વાઇઝ તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત અહીં ખાસ એડિટિંગ માટેની અદ્યતન કોમ્પ્યુટર સિસ્ટમમાં જ એડિટિંગ શીખવવામાં આવે છે.

એક બેચ 9 થી 11 અને 11થી 1 શરૂ કરવામાં આવનાર છે. બન્ને બેચમાં માત્ર 4-4 વિદ્યાર્થીઓ જ ભરવામાં આવશે. આ કોર્ષની ફી માત્ર રૂ. 10 હજાર છે. એડમિશન લેવા માટે મો.નં.9879668818 ઉપર સંપર્ક કરવો.