મોરબીના બેલા ( આમરણ) ગામે ઝેરી જનાવર કરડતા મહિલાનું મોત

- text


મોરબી : મોરબીના બેલા ( આમરણ) ગામે ઝેરી જનાવર કરડતા મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા ( આમરણ) ગામે રહેતા જયશ્રીબેન હમીરભાઈ જિલરીયા (ઉ.વ. 45)ને ઝેરી જનાવર કરડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાનું મોત નીપજ્યું હતું.. મોરબી તાલુકા પોલીસે બનાવની જાણ થતાં આ બનાવની નોંધ કરી આગળની તાપસ હાથ ધરી છે.

- text

- text