આ વર્ષ HYUNDAIની જે કારની રાહ જોવાઈ રહી હતી તે HYUNDAI EXTER કારનું મોરબી ઇક્વિટી હ્યુન્ડાઈ ખાતે ભવ્ય લોન્ચીંગ..

આ વર્ષ HYUNDAIની જે કારની રાહ જોવાઈ રહી હતી તે HYUNDAI EXTER કારનું મોરબી ઇક્વિટી હ્યુન્ડાઈ ખાતે ભવ્ય લોન્ચીંગ..

શું છે આ કારમાં ખાસ ? જુઓ વિડિયો..

HYUNDAI EXTER બનશે સૌની પેહલી પસંદ…પેટ્રોલ અને CNG વેરિયન્ટમાં ફુલ્લી લોડેડ ફીચર્સ સાથે લોન્ચ …

40થી વધુ સેફ્ટી ફીચર્સ (6 એર બેગ સાથે), ડેશકેમ વિથ ડ્યુલ કેમેરા, બ્લુલિંક કનેક્ટિવિટી, વાયરલેસ ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ, H શેપ પાવરફૂલ DRL, પેડલ સિફ્ટ ઈન AMT તેમજ વોઇસ અનેબલ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ..

HYUNDAI EXTER – 4 સિલિન્ડર E20 એન્જિન સાથે મેન્યુલ અને ઓટો ટ્રાન્સમિશન ઓપ્શન માં ઉપલબ્ધ..

વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..

સરનામું : ઇકવીટી હ્યુન્ડાઈ મોટર્સ

શનાળા નજીક, મોરબી – રાજકોટ હાઇવે, મોરબી.

સંપર્ક : 9979722666

#MorbiUpdate