મોરબીના બેલા નજીક ટ્રેઇલર હડફેટે બાઈકચાલકનું મોત

- text


મોરબી : મોરબીના બેલા ગામ નજીક ટ્રેઇલર હડફેટે બાઇક ચાલકનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ સુધી બાઈકચાલકની ઓળખ થઈ નથી.

- text