સિરામિક ફેકટરીમાં માટીના ઢગલામાં ફસાઈ જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના સાપર ગામ નજીક પાવડીયારી કેનાલ પાસે આવેલ રોઝલેન્ડ સિરામીક ફેકટરીમાં માટીના ઢગલામાં ફસાઈ જતા દુર્ગાપ્રસાદ નાથુરામ માલવીયા ઉ.26 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text