મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામે પ્રવીણભાઈ કાનાભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા સુમનબેન શ્યામભાઈ આદિવાસી ઉ.22 અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text