ઉંચી માંડલ નજીક મોરબીનો યુવાન 3 બોટલ વોડકા સાથે પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ નજીકથી તાલુકા પોલીસે મોરબી સો ઓરડી વિસ્તારમાં રહેતા વિવેક કિશોરભાઈ ધોળકિયા નામના યુવાનને વાઇટ લેસ વોડકા બ્રાન્ડની 3 દારૂની બોટલ કિંમત રૂપિયા 900 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text