મહેન્દ્રનગર ચોકડી નજીક લક્ઝુરીયસ શરાબની 7 બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે  સુભાભાઈ  પટેલ નામના આરોપીને જેમસન આઇરિસ વ્હીસ્કી, જ્હોની વોકર રેડ લેબલ સ્કોચ અને બેલન્ટાઇન સ્કોચની 7 બોટલ કિંમત રૂપિયા 12 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text