મોરબીના રામ ચોકમાં વૃક્ષ પડતા રોડ બ્લોક

- text


મોરબી : મોરબીમાં વાવાઝોડાની અસરને પગલે ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ નુકસાની સર્જાઈ છે. તેવામાં રામ ચોક પાસે તોતિંગ વૃક્ષ ભારે પવનની ઝપેટમાં આવતા ધરાશાયી થયું હતું. આ વૃક્ષ રોડ ઉપર પડતા રોડ પણ બ્લોક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text