છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામા 3મીમીથી 24 મીમી સુધી વરસાદ

- text


મોરબી : વાવાઝોડા બીપરજોયને પગલે મોરબી સહિત સૌરાષ્ટ્રમા છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં 3મીમીથી 24 મીમી સુધી વરસાદ નોંધાયો હતો.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં માળીયામા 3 મીમી, મોરબીમાં 10 મીમી, વાંકાનેરમા 24 મીમી, ટંકારામા 8 મીમી અને હળવદ તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text