મોરબીના આંગણે 16 જૂનથી ત્રણ દિવસ ગહેના પ્રીમિયમ એક્ઝિબિશ : 10 પ્રખ્યાત જવેલર્સ એક છત નીચે

 

કિશન જવેલર્સ (મોરબી), દાગીના જવેલર્સ ( સુરત), VOW ડાયમંડ ( મુંબઇ), MJR જવેલર્સ ( રાજકોટ), નિખિલ જવેલર્સ ( અમદાવાદ), ધ જવેલરી પેલેસ (સુરત), સી. મનસુખલાલ ( સુરત), કલા મંદિર ( સુરત), પીના જવેલર્સ ( રાજકોટ) અને રાધે ડાયમંડ (બરોડા)ની મનમોહક જવેલરી ઘરઆંગણે ખરીદવાનો સુવર્ણ અવસર

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને ઘર આંગણે જ ખ્યાતનામ પેઢીઓના આભૂષણો અને ખરીદવાની અમૂલ્ય તક મળવાની છે. કારણકે મોરબીમાં તા.16 જૂનથી ત્રણ દિવસ ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન યોજાવાનું છે. આ એક્ઝિબિશનમાં એક જ છત નીચે 10 નામાંકિત પેઢીઓની જવેલરી તેમજ મળવાની છે. તો આ એક્ઝિબિશનનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ.

મોરબીના સ્કાય મોલમાં બીજા માળે તા.16,17 અને 18 જૂન એમ ત્રણ દિવસ ગહેના પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આવુ એક્ઝિબિશન મોરબીમાં અગાઉ પણ યોજાયુ હતું. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ફરી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિશન જવેલર્સ (મોરબી), દાગીના જવેલર્સ ( સુરત), VOW ડાયમંડ ( મુંબઇ), MJR જવેલર્સ ( રાજકોટ), નિખિલ જવેલર્સ ( અમદાવાદ), ધ જવેલરી પેલેસ (સુરત), સી. મનસુખલાલ ( સુરત), કલા મંદિર ( સુરત), પીના જવેલર્સ ( રાજકોટ) અને રાધે ડાયમંડ ( બરોડા) ભાગ લેવાનું છે. આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને રિયલ ગોલ્ડ જવેલરી, એન્ટિક ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી, જળાઉ જવેલરી, પોલકી જવેલરીની ખૂબ મોટી વેરાયટી જોવા મળશે. ખાસ લગ્નપ્રસંગ માટે અહીંથી તમામ જવેલરી મળી રહેશે. એક્ઝિબિશનનો સમય સવારે 10 : 30 થી રાત્રે 8 સુધીનો રહેશે.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં ચોથી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.