વાવાઝોડાને પગલે મોરબીમાંથી જોખમી હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારી લેવાયા

- text


મોરબી : વાવાઝોડાની સંભવત અસરને પગલે મોરબીમાંથી જોખમી 37 હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. જેથી કોઈ અકસ્માત ન સર્જાય. નગરપાલિકાની ટિમો દ્વારા આજે શહેરભરમાં આ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

- text

- text