ફિટ રહો હિટ રહો : મોરબીના સેવન જનરેશન જિમમાં ધમાકેદાર ઓફર્સ

 

છેલ્લા 4 વર્ષમાં અનેક મોરબીવાસીઓને અપાઈ છે ફિટનેસ :15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જિમ કોચનું સંપૂર્ણ માર્ગદર્શન : લિમિટેડ વ્યક્તિની બેચ, દરેક વ્યક્તિ ઉપર પૂરતું ધ્યાન
જિમ બંધ થવા જઈ રહ્યું છે, વેચવા મુકાયું છે તેવી અફવાઓનું ખંડન કરતા જિમના ઓનર પ્રશાંત રેડ્ડી : જિમ ચાલુ જ હતું અને મોરબીવાસીઓની સેવામાં ચાલુ જ રહેવાનું છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ફિટ એન્ડ ફાઇન રાખવાના ધ્યેય સાથે કાર્યરત સેવન જનરેશન જિમમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર્સનો લાભ લેવા આજે જ જિમની મુલાકાતે પધારો.

મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક બેંકની બાજુમાં યદુનંદન કોમ્પ્લેક્ષમાં 5માં માળે સેવન જનરેશન જિમ કાર્યરત છે. જ્યાં પર્સનલ ટ્રેઇનિંગ, વેઇટ લોસ ટ્રેઇનિંગ, ક્રોસ ફિટ, કાર્ડિઓ, ડાયટ અને ન્યુટ્રિશિયનની સુવિધા ઉપલબ્ધ છે. અહીં વિશાળ વર્ક આઉટ એરિયા, પ્રીમિયમ ક્વોલિટીના ઈકવિપમેન્ટ, ફ્રેન્ડલી એનવાયરમેન્ટ સહિતની સુવિધાઓ છે.

અહીં 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જિમ ઓનર જે પોતે જ જિમ કોચ છે. એમના માર્ગદર્શન હેઠળ જિમ કાર્યરત છે. અહીં ક્વોલિટી સર્વિસ સાથે પરિણામ આપવામાં આવે છે. અહીં પ્રીમિયમ બિઝનેશ કલાસ ક્લાયન્ટ અને મર્યાદિત સંખ્યાવાળી બેચને જાળવી રાખવામાં આવે છે. સતત 4 વર્ષથી એક જ અનુભવી સર્ટીફાઇડ સ્ટાફ દ્વારા શ્રેષ્ઠ ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ જિમ બંધ થવાનું છે અને વેચાઈ ગયું છે એવી અફવાઓ હાલ ઉડી રહી છે. જે અંગે જિમના ઓનર પ્રશાંત રેડ્ડી જણાવે છે કે આ જિમ મોરબીવાસીઓને ફિટ રાખવાની નેમ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. સતત 4 વર્ષથી સૌનો સાથ સહકાર મળી રહ્યો છે. અમે સંતોષકારક રિઝલ્ટ આપી રહ્યા છીએ એનું અમને ગૌરવ છે. જેથી દરેક વ્યક્તિને આ અફવાઓમાં ધ્યાન ન આપવા અનુરોધ છે.

સેવન જનરેશન જિમ
યદુનંદન કોમ્પલેક્ષ, 5માં માળે,
રાજકોટ નાગરિક બેંકની બાજુમાં,
રવાપર રોડ, મોરબી