મોરબીના મકનસર નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લીધા

- text


મોરબી : મોરબીના મકનસર નજીક રસ્તો ઓળંગી રહેલા પોપટભાઈ પાલાભાઈ પરમાર નામના વૃદ્ધને જીજે – 03 – KE – 4507 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text