VACANCY : શ્રી હરિકૃષ્ણ ટ્રેડર્સમાં 3 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શ્રી હરિકૃષ્ણ ટ્રેડર્સ જે હોઝિયરી અન્ડરગાર્મેન્ટ ( જોકી ઇન્ડિયા)ના ડિસ્ટ્રીબ્યુટર છે. ત્યાં 3 લોકોની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.


માર્કેટિંગ પર્સન -1(M)
ડિલેવરી મેન -1(M)
બિલિંગ એન્ડ એકાઉન્ટ -1(F)


શ્રી હરિકૃષ્ણ ટ્રેડર્સ
ફ્લોર નંબર ૩, શિવાલય કોમ્પ્લેક્સ,
અમૃત હાઇટ્સની બાજુમાં,
ગોકુલ ફાર્મ પછી,
રવાપર ધુનડા રોડ,
રવાપર, મોરબી
મો.નં.9579611111