મોરબીના નાની વાવડી નિવાસી જબુબેન પડસુંબિયાનું અવસાન

- text


મોરબી : નાની વાવડી નિવાસી જબુબેન હિરાભાઈ પડસુંબિયા (ઉં.વ. 82) તે મનસુખભાઈ હિરાભાઈ પડસુંબિયા (મો.નં. 99790 92710) તથા બાબુલાલ હિરાભાઈ પડસુંબિયા (મો.નં. 9879316664)ના માતા અને કિરણભાઈ મનસુખભાઈ પડસુંબિયા તથા મિતભાઈ બાબુલાલ પડસુંબિયાના દાદીનું તારીખ 24-5-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-5-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે શ્રી બાલા બહુચરાજી મંદિર, નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text