ધરમપુર ટીંબડીમાં કાલે મંગળવારે રામામંડળ

- text


મોરબી : ધરમપુર ટીંબડી ખાતે પીરબાબા ગેઇટ આગળ આવતીકાલે તા.23ને મંગળવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. સેવાકાર્ય અર્થે અમરાપરના પ્રખ્યાત મંડળ દ્વારા આ રામામંડળ ભજવવામાં આવનાર છે. આ કાર્યક્રમના પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text