મોરબીના શિક્ષણવિદ્ બટુકભાઈ ત્રંબકભાઈ ઠાકરનું અવસાન

- text


મોરબી : મોરબીના જૂની પેઢીના શિક્ષણવિદ બટુકભાઈ ત્રંબકભાઈ ઠાકર (ઉ.90, બી.ટી.ઠાકર- ધી.વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ) તે પરેશભાઈ, અને ભાવેશભાઈના પિતાનું તા.14 મે ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.18 મે ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે શનિદેવ મંદિર, અક્ષરધામ પાર્ક, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text