મોરબી નિવાસી મોનિકાબેન સાકડેચાનું અવસાન

- text


મોરબી : મૂળ મોટી મોલડી હાલ મોરબી નિવાસી ગુર્જર સુથાર ધર્મેશભાઈ અમૃતભાઈ સાકડેચાના પત્ની મોનિકાબેન ધર્મેશભાઈ સાકડેચા (ઉં.વ. 26) તે અમૃતભાઈ પોપટભાઈ સાકડેચાના પુત્રવધુ, જાનકી તથા ધ્રુવના માતા, બીનાબેન દિવ્યેશકુમાર ભેસાણીયા તથા નીલાબેન બિપીનકુમાર ભાડેસીયાના ભાભીનું તારીખ 13-5-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-5-2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5-30 કલાકે વિશ્વકર્મા ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ-1, ઘંટિયા પા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text