મોરબીના ભડિયાદ ગામે આજે રાત્રે ખીજડી ખેતરવારી મેલડી મંડળનું આયોજન

- text


મોરબી : મોરબીના ભડિયાદ ગામે આજે રાત્રે ખીજડી ખેતરવારી મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 14 મે ને રવિવારે રાત્રે 9-30 કલાકે ભડિયાદના ખીજડી ખેતરવારી મેલડી માતાજીના મંદિરે મેલડી મંડળનું આયોજન કરાયું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ રુતિકભાઈ અને ભરતભાઈએ જણાવ્યું છે.

- text

- text