માળીયામા વરલીભક્ત ઝડપાયો

- text


માળીયા : માળીયા શહેરના જુના રેલવે સ્ટેશન નજીકથી પોલીસે મહમદ અલ્લારખાભાઈ જેડા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 570 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text