વાંકાનેરના ભેરડા ગામે અજાણ્યા વાહન હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ભેરડા ગામે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક લઈને જઈ રહેલા શામજીભાઈ છગનભાઇ વાઘેલા નામના આધેડનું મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર બળદેવભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text