વાંકાનેરના ભલગામ નજીક બાઇક પાછળ બાઈક અથડાયું : મહિલાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ભલગામ નજીક બાઈક પાછળ બાઈક અથડાતા બાઇકની પાછળ બેઠેલા વર્ષાબેન ડેંગડા નામના મહિલાને ઇજા પહોચતા સારવારમાં ખસેડાયા હતા. બાદમાં સારવાર દરમિયાન તબિયત લથડતા તેમનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

 

- text