VACANCY : DOLCE સિરામિકમાં 8 જગ્યાઓ માટે ભરતી

 

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ DOLCE સિરામિકમાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટિંગની 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવનાર ઉમેદવારોને વોટ્સએપ અથવા ઇમેઇલમાં રિઝયુમ મોકલવા જણાવાયું છે.


◆ ડોમેસ્ટિક માર્કેટિંગ – 5 (M/F)
અનુભવ – 1થી 2 વર્ષ

◆ એક્સપોર્ટ માર્કેટિંગ – 3 ( M/F)
અનુભવ – 1થી 2 વર્ષ


DOLCE સિરામિક
8 એ નેશનલ હાઇવે,
દરિયાલાલ રિસોર્ટની સામે,
જાંબુડિયા, મોરબી
મો.નં.93758 55555
મેઈલ : [email protected]