મોરબીના વિશિપરામા બિયરના દસ ડબલા સાથે યુવાન ઝડયાપો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અમરેલી રોડ ઉપરથી બાઈક ઉપર વજનદાર પ્લાસ્ટિકની કોથળી બાંધીને નીકળેલા રણજીતભાઈ બળદેવભાઈ સરવૈયા નામના શખ્સને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 મળી આવતા પોલીસે બિયર તેમજ ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 30 હજારનું બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text