મોરબીના જાંબુડિયા નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગત રાત્રીના જાંબુડિયા નજીક જીલાની હોટલ પાસેથી સિયારામ પાંચારામ ચૌધરી રહે. બડગાવ, રાજસ્થાન નામના ટ્રક ડ્રાઇવરને રોયલ સ્ટગ બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text