VACANCY : યુકો ટેક સોલ્યુશનમાં સિવિલ એન્જીનીયરની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત યુકો ટેક એન્ડ સિવિલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે મટીરીયલ ટેસ્ટિંગ લેબોરેટરી વર્ક કરે છે. ત્યાં સિવિલ એન્જીનીયરની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ફિમેલ ઉમેદવાર બે પ્રાથમિકતા આપવામાં આવશે.


◆ સિવિલ એન્જીનીયર -1
અભ્યાસ : સિવિલ એન્જીનીયરીંગ
અનુભવી : ફ્રેશર પણ આવકાર્ય


મો.નં.9879272130