વાંકાનેરના ઓળ ગામે દારૂની એક બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઓળ ગામના ચોરા પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હર્ષદભાઈ ભનુભાઈ કેરવાળીયા નામના યુવાનના કબ્જામાંથી રોયલ ચેલેન્જ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 520 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text