મોરબીના અનેક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ 

- text


નવીલાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી :મોરબીના અનેક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ લાદવામાં આવ્યો છે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કાલે બુધવારે સવારે ૭:૦૦ વાગ્યા થી બપોરના ૧:૩૦ વાગ્યા સુધી નવીલાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે વીજ પુરવઠો બંધ રહેશે.

આવતી કાલ તારીખ ૧૨.૦૪.૨૦૨૩ના બુધવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી નવીલાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળ નો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલ ની આજુબાજુનો વિસ્તાર,સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.

- text

આવતી કાલ તારીખ ૧૨.૦૪.૨૦૨૩ના બુધવાર નાં રોજ PGVCL ના પીપળીયા પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી માળીયા જે જી વાય ઈવા જે જી વાય તથા સરવડ જે જી વાર ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવીલાઈનકામ ની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં આવતા ગામો જેવા કે પીપળીયા . ચાચાવદેરા. સરવડ. મોટી બરાર. નાની બરાર. જશાપર.સોનગઢ.દેવગઢ.જાજાસર ગામમાં પાવર બંધ રહેશે.

તારીખ ૧૨.૦૪.૨૦૨૩ના બુધવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ડાયનેમિક ફીડર સવારે ૦૭:૦૦થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં શોભેશ્વર રોડ, લક્ષ્મી સોસા., શક્તિ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, વિશાળ ફર્નિચર પાછળ નો વિસ્તાર વગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે.કામ પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

- text