હળવદના માલણીયાદ ગામે દુકાનમાંથી મોબાઈલ ચોરાયો

- text


હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે દુકાન ધરાવતા જયપાલસિંહ બલભદ્રસિંહ ઝાલાની દુકાનમાંથી કોઈ અજાણ્યો તસ્કર રૂપિયા 9000ની કિંમતનો રેડમી મોબાઈલ ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text