ધારાસભ્ય કાંતિલાલ કાલે શુક્રવારે મોરબી તાલુકાના 10 ગામોના પ્રવાસે 

- text


મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આવતીકાલે શુક્રવારના રોજ મોરબી તાલુકાના 10 ગામોનો પ્રવાસ ખેડવાના છે.

તેઓ સવારે 9 વાગ્યે શનાળા, 9:30 વાગ્યે બેલા, 10:15 વાગ્યે વિરાટનગર, 10:30 વાગ્યે શક્તિનગર, 11:15 વાગ્યે કેશવનગર, 12:15 વાગ્યે જીવાપર, 3 વાગ્યે રાપર, 3:45 વાગ્યે અણીયારી, 4:30 વાગ્યે જસમતગઢ, 5 વાગ્યે સાપરની મુલાકાત લેશે.

- text

- text