ટંકારામાં 4 વર્ષના બાળકે રોજુ રાખી ખુદાની બંદગી કરી

- text


ટંકારા : ટંકારાના કલ્યાણપર રોડ ઉપર ખારા વિસ્તારમાં રહેતા મહંમદ ઉજેર જાવેદભાઈ માડકિયા ઉ. વ. 4 એ માહે રમજાન માસનું સાતમું રોજુ રાખી અલ્લાહ તાલાની બારગાહે મુકદશમાં પોતાના ઈમાનનું સબુત પેશ કરી માડકિયા પરીવારનું ગૌરવ વધાર્યું છે. આજે બાલમંદિરમા રજા હોય ગત રાત્રેજ રોજુ રાખવાની ખ્વાહિશ કરી હતી અને આજે સાંજે રોજુ છોડી ખુદાની બંદગી કરી હતી.

- text

- text