પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકેદાર ઓફર્સ : સ્માર્ટ એન્ડ્રોઇડ 32 ઇંચ ટીવી માત્ર રૂ. 8499માં

 

20 ટકા સુધીનું કેશબેક : 0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે: તમામ હોમ એપ્લાયન્સીસની પહેલા કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. અહીં ખાસ ઓફરમાં સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ૩૨ ઇંચ માત્ર રૂ.8499માં ઉપલબ્ધ છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.

પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.