વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી વાંકાનેર સીટી પોલીસે સદામ અલાઉદ્દીનભાઈ અંસારી નામના ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2110 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
Latest News
440 વોલ્ટની બેદરકારી ! હળવદમાં શાળા નજીક જ જોખમી જર્જરીત વીજપોલ
ગમે ત્યારે અકસ્માત સર્જાય તેમ હોય જુનો વીજપોલ બદલવા લોકોની માંગ
હળવદ : હળવદ શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ નવનિર્માણ વિદ્યાલય પાસે લાંબા સમયથી...
Morbi: મતદાનનાં દીવસે લોકોને ગરમીથી સમસ્યા ન થાય તે માટે કરી આવી વ્યવસ્થાઓ
Morbi; લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા મતદાનના દિવસે...
મોરબીમાં યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ
કૌટુંબિક સગાએ જ પરિણીતા ઉપર નજર બગાડી પત્નીને છોડી દેવા દબાણ કરી હત્યા કરી હતી
મોરબી : મોરબીમાં પારકી પરણેતર ઉપર નજર બગાડી કૌટુંબિક સગાએ...
મોરબીમાં પાણીના ધાંધિયા સર્જાતા લોકોએ ઢોલ નગારા સાથે પાલિકા હાય હાયના નારા લગાવ્યા
લાયન્સનગરના રહેવાસીઓ કાળઝાળ
https://youtu.be/9a4gxSB00zo
મોરબી : મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે...