VACANCY : બોની ઓટો યામાહા શોરૂમમાં 17 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- રાજકોટ હાઇવે પર શનાળા પાસે આવેલ બોની ઓટો યામાહા ટૂ વ્હીલર શોરૂમમાં 17 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ માટે ઉમેદવારો 5 માર્ચ સુધી સાંજે 4 થી 7 દરમિયાન રૂબરૂ આવી શકે છે. અથવા મો.નં. 9727812111 ઉપર રિઝયુમ વોટ્સએપ કરી શકે છે. અનુભવીઓને પ્રાથમિકતા અપાશે.

● એકાઉન્ટન્ટ – 1 (M/F)
અનુભવ – 1 વર્ષ

● સર્વિસ સુપરવાઈઝર / મેનેજર – 1
અનુભવ – 1 વર્ષ
સ્કિલ – કમ્પ્યુટર નોલેજ

● જોબ કાર્ડ સુપરવાઈસર – 1
અનુભવ – 1 વર્ષ
સ્કિલ – કમ્પ્યુટર નોલેજ

● સ્પરે પાર્ટ્સ હેલ્પર – 1
અનુભવ – ફ્રેશર
સ્કિલ – કમ્પ્યુટર નોલેજ

● મોટરસાયકલ મિકેનિક – 2
અનુભવ – 1 વર્ષ

● મિકેનિક હેલ્પર – 2
અનુભવ -ફ્રેશર / ITI

● PDI ઇન્ચાર્જ – 1
અનુભવ- 1 વર્ષ

● ટેલિ-કોલર – 4 (F)
અનુભવ – ફ્રેશર્સ
સ્કિલ -કમ્પ્યુટર

● પટ્ટાવાળા – 2
અનુભવ – ફ્રેશર્સ

● સફાઈ કર્મચારી – 2
અનુભવ – ફ્રેશર્સ